Admission Committee for ANM And GNM Professional Education Courses - Gandhinagar Published GNM - ANM Nursing Merit List. All Details in the Gujarati Language Given Below.
1) વિદ્યાર્થીના મેરીટ મુજબ જે સ્કુલમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળતો હશે, તે સ્કુલમાં હવે પછીના બીજા રાઉન્ડમાં કે તેના પછીના કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ મળશે નહિ.
2) તમામ ઓરિજિનલ પ્રમાણપત્ર તથા ફી ભર્યાની પહોંચ સિવાય કોઇપણ સંજોગોમાં એડમીશન ઓર્ડર આપવા માં નહિ આવે.
3) ઓરિજિનલ પ્રમાણપત્ર તથા ફી ભર્યાની પહોંચ રજુ નહીં કરનાર નો પ્રવેશ આપોઆપ રદ થયેલો ગણાશે.તે વિદ્યાર્થી બીજા ઓનલાઈન ચોઈસ ફીલિંગ માં ભાગ લઇ શકશે, પરંતુ પ્રથમ રાઉન્ડ દરમ્યાન તેના મેરીટ નંબર મુજબ મળવાપાત્ર હતી તેવી સંસ્થામાં પ્રવેશ મળશે નહીં.
4) અનામત કેટેગરીના ઉમેદવારો ના જાતિના દાખલાની ખરાઈનો અંતિમ નિર્ણય જે તે વિભાગની ખરાઈ ને આધિન રહેશે.
5) ફિક્સ પગારમાં નોકરી કરતાં ANM ઉમેદવારો નો સમાવેશ તદ્દન હંગામી ધોરણે કરવામાં આવેલ છે.તેમનો પ્રવેશ સરકાર ના અંતિમ નિર્ણયને આધિન રહેશે.
મેરીટ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.


Posted in: