Senior Clerk Class-3 Call Letters & Exam Syllabus

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:-૯૮/૨૦૧૬૧૭ સચિવાલય વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ માટે સિનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (ભાગ – ૧) O.M.R. પધ્ધતિથી તા.૩૦/૦૭/૨૦૧૭ ના રોજ યોજવામાં આવનાર છે.. લેખિત પરીક્ષા ભાગ-૧ નો અભ્યાસક્રમ નીચે મુજબ છે.



Exam Date - 30-07-2017


Post Name - Senior Clerk Class-3


(Adv. No. GSSSB/201617/98)


સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (ભાગ - ૧) : ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR)પ્રશ્નપત્ર પ્રશ્નો : ૨૦૦ ગુણ :૨૦૦
સમય:૧૨૦ મિનિટ.




































ક્રમવિષયગુણસમયગાળો
1સામાન્ય જ્ઞાન : ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, કલા અને સંસ્કૃતિ,ભારતનુ બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો- ભારત અને ગુજરાત, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહિવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ.80૧૨૦ મિનિટ
2ગુજરાતી વ્યાકરણ અને સાહીત્ય50
3અંગ્રેજી વ્યાકરણ40
4ગાણિતિક અને તાર્કિક કસોટીઓ .30
કુલ ગુણ :200





નોંધ :
(i)પરીક્ષા Multiple Choice Question (MCQ ) અને Optical Mark Reader (OMR) પધ્ધતિની રહેશે. (ii) દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગુણ રહેશે. (iii) ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. (iv) ખોટા જવાબ દીઠ, એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબદીઠ મેળવેલ ગુણમાંથી ૦.ર૫ ગુણ કમી કરવામાં આવશે. નેગેટીવ માર્કીંગ લાગુ પડશે. (v) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ "E" “Not attempted” રહેશે, ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને “Not attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહીં. (vi) પ્રશ્નના આપેલા બધા વિકલ્પોમાંથી કોઇ પણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, મેળવેલ ગુણમાંથી ૦.ર૫ ગુણ કમી (નેગેટીવ માર્કીંગ) કરવામાં આવશે.


ભાગ-ર કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી:, ગુણ :૧૦૦
સમય :૧ કલાક ૩૦ મિનિટ.





























પ્રશ્ન
ક્રમાંક
વિષયનું વિતરણગુણ
1ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ૩૦ ગુણ
2અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ૨૦ ગુણ
3કોમ્પ્યુટર પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર ટેસ્ટ- એપેન્ડીક્ષ-G૫૦ ગુણ
કુલ:૧૦૦ ગુણ

એપેન્ડીક્ષ-G: પ્રેક્ટીકલ ટેસ્ટ

































Sr. NoPerticularsMarks
1Preparing a note in word file10 Marks
2Preparing a power point slide for presentation based on data provided15 Marks
3Preparing in excel spreadsheet and answering an arithmetic problem15 Marks
4E-mail (with attachments)10 Marks
Total50 Marks

કોલલેટર ડાઉનલોડ કરવા તેમજ ઉમેદવારો માટેની સુચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે તેથી તમામ ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in જોતા રહેવું.




Download Call Letters Click Here


bhartiojas.com


Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | coupon codes