Hemchandracharya North Gujarat University,(HNGU) Patan Published Final Merit List and Mock Round for B.ed Admission 2017. See More Details Given Below in the Post.
ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અને સેલ્ફ-ફાઇનાન્સ કોલેજ માં યુનીવર્સીટી અને સરકારશ્રી ના નિયમ મુજબ ફળવાયેલી સીટ અને એડમીશન કમિટી ના નિયમ મુજબ અનામત અને બિન-અનામત ટકાવારી મુજબ એડમીશન ફાળવેલ છે અત્યારે જાહેર થયેલ મોક રાઉન્ડ (પ્રેક્ટીસ રાઉન્ડ) છે. આ રાઉન્ડ દરમિયાન મળેલ એડમીશન પ્રેક્ટીસ એડમીશન છે. જે પ્રથમ રાઉન્ડ વખતે ફેરફાર થઇ શકવાને અવકાશ છે. આ મળેલ એડમીશન માટે કોઈપણ વિદ્યાર્થીએ કોઈપણ જાતની ફી ભરવાની નથી. તેમજ પ્રવેશ મળેલ કોલેજ માં સંપર્ક કરવાનો રહેતો નથી. મોક રાઉન્ડ ના પરિણામ પરથી દરેક વિદ્યાર્થી પોતાના વિષય અને કોલેજ પસંદગી માં ફેરફાર કરી શકે છે. કોલેજ ચોઈસની ફેરફાર કરતી વખતે વિદ્યાર્થીએ મહત્વની બાબત ધ્યાનમાં રાખવી કે કોલેજ માં ચાલતા વિષયો કોલેજ ની એફીલ્યશન ટાઇપ કોલેજ ગલ્સ માટે છે અથવા બોય માટે છે કોલેજ ની સીટ ફી નું ધોરણ આપી તમામ વસ્તુ ઓ ધ્યાન રાખવી. જો કોઈ કોલેજ ના વિષય માં અથવા તો તેમની ઇન્ટેક માં ફેરફાર થયા હશે તો એ મુજબ ની ફાળવણી ક રેલ હશે તો નવી કોલેજ પસંદગીમાં આ પ્રકાર નું ધ્યાન રાખવું. ઓનલાઈન સબમીટ કરેલ ડેટામાં અને વિદ્યાર્થી ના ઓરીજનલ ડોક્યુમેન્ટ માં કોઈ ભૂલ જણાશે તો એડમીશન રદ થઈ શકે છે.
કોલેજ ચોઇશ માં જો કોઈ ફેર ફાર કરવો હોય તો લોગીન થઇ ને 07-07-2017 સાંજે 6 વાગ્યા સુધી ફેર ફાર કરી શકશો.
See Mock Round Result Below.
See Mock Round Result Click Here
style="display:block"
data-ad-client="ca-pub-3038417549756736"
data-ad-slot="9649276005"
data-ad-format="link">


Posted in: